happy raksha bandhan wishes 2023

दोस्तो आज आपको यह बताने वाले है Raksha Bandhan 2020 के बारे मे हमे यकिन है | Celebration Sister and Brother बहुत पसंद आयेगा । Raksha Bandhan Images

 

 

 

આજે દેશભરમાં રક્ષા  નવી શરૂઆત અને શુભકામનાઓ સાથે જોડાયેલા 6 પર્વ  બનાવશો

1. દેશભરમાં રક્ષાબંધન


રક્ષાબંધન પર ભદ્રા એ સવારે 9:૩૦ સુધી રહેશે. ભદ્રામાં રાખડી બાંધવી  શુભ નથી. ત્યાર બાદ આખો દિવસ રાખડી બાંધી શકાશે.

 

 2.દક્ષિણમાં આવની  આવીત્તમ

 

આજે ઉપાક્રમ એટલે કે નવી શરૂઆતનો દિવસ છે. બ્રાહ્મણો નવી યગપવિત પહેરીને અધ્યયન શરૂ કરશે. દક્ષિણ ભારતમાં તેને અવિત્તમ કહે છે.

 

3.મધ્ય ભારતમાં કજરી પર્વ

 

 મધ્ય ભારતમાં કજરી પર્વ મા સ્ત્રીઓ ઘરે ઉગાડેલા જવ નદીમાં વિસર્જત કરીને સંતાનોના દીધાયુષ્ની પ્રાર્થના કરે છે.

 4.ગુજરાતમાં પવિત્રોપના

 

 દેશમાં કાવડિયા નદીઓમાંથી લાવેલા જળથી શિવલિંગ પર અભિષેક કરીને કાવડયાત્રા પૂરી કર છે. તેને પવિત્રોપના પર્વ કહે છે.

 

5.બંગાળમાં   ઝુલા પર્વ

 

બંગાળ,ઉત્તર ભારત,ઓડિશામાં શ્રીકૃષ્ણને હિંડોળે ઝુલાવાશે. માન્યતા છે કે આદિવસે શ્રીકૃષ્ણએ રાધાજીને હિંડોળે ઝુલાવ્યા હતા.

 

6.દમણમાં નારિયેળી પૂર્ણિમા

 

દિવ-દમણ મહારાષ્ટ્રયના તટીય વિસ્તારોમાં નારિયેળી પૂનમ મનાવશે. માછીમારો સમુદ્રના દેવતા વરુણદેવને નારિયેળ ચઢાવી ને કામ શરૂ કરશે.


Related Post:-

Raksha Bandhan Wish 2020

 

 

दोस्तो मुजे यकिन है कि Raksha Bandhan Message आपको पसंद आयी होगि । यह Raksha bandhan cardआपको कोइ सुधार
करने योगियाता लग्ता है तो हमे कोम्मेंत करके बताये और आपको कहनिया
Storiesलिखने का पसंद हो तो हमे Raksha Bandhan या Happy Raksha Bandhan 2020 एमैल कर सक्ते हो |

 

1 thought on “happy raksha bandhan wishes 2023”

  1. Yes i am totally agreed with this article and i just want say that this article is very nice and very informative article.I will make sure to be reading your blog more. You made a good point but I can't help but wonder, what about the other side? !!!!!!Thanks Speaker

    Reply

Leave a Comment

Sofia Vergara’s Relationship with Dr. Justin Salisman: A Journey to Love Holi Happiness: Kiara & Sidharth’s Radiant Selfie on Instagram Taapsee Pannu Weds Mathias Boe Neha Malik Holi Celebrations share boldness pic Instagram holi wishes in hindi